આમ્રપાલી – નગરવધુથી જનસામ્રાજ્ઞી

સ્વ. શ્રી પ્રકાશભાઈ પંંડ્યાની નવી અને અપ્રકાશિત નવલકથા પ્રસ્તુત છે ઑડિયો સ્વરૂપમાં..
લેખક – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે
સ્વર – અરુણા ચોકસી, ધૈવત જોશીપુરા, અશ્વિન મહેતા
ધ્વનિમુદ્રણ – ઋષભ સ્ટુડિયો, ગોત્રી રોડ, વડોદરા

પુસ્તકની પ્રસ્તાવના..

      1. 00-Prastavna

નવલકથાનુંં પ્રકરણ ૧

      2. 01-Chapter 01

નવલકથાનુંં પ્રકરણ ૨

      3. 02-Chapter 02

નવલકથાનુંં પ્રકરણ ૩

      4. 03-Chapter 03

નવલકથાનુંં પ્રકરણ ૪

      5. 04-Chapter 04

નવલકથાનુંં પ્રકરણ ૫

      6. 05-Chapter 05

નવલકથાનું પ્રકરણ ૬

      7. 06-Chapter 06

નવલકથાનું પ્રકરણ ૭

      8. 07-Chapter 07

નવલકથાનું પ્રકરણ ૮

      9. 08-Chapter 08

નવલકથાનું પ્રકરણ ૯

      10. 09-Chapter 09

નવલકથાનું પ્રકરણ ૧૦

      11. 10-Chapter 10

નવલકથાનું પ્રકરણ ૧૧

      12. 11-Chapter 11

નવલકથાનું પ્રકરણ ૧૨

      13. 12-Chapter 12

નવલકથાનું પ્રકરણ ૧૩

      14. 13-Chapter 13

નવલકથાનું પ્રકરણ ૧૪

      15. 14-Chapter 14

નવલકથાનું પ્રકરણ ૧૫

      16. 15-Chapter 15

નવલકથાનું પ્રકરણ ૧૬

      17. 16-Chapter 16

નવલકથાનું પ્રકરણ ૧૭

      18. 17-Chapter 17

નવલકથાનું પ્રકરણ ૧૮

      19. 18-Chapter 18

નવલકથાનું પ્રકરણ ૧૯

      20. 19-Chapter 19

નવલકથાનું પ્રકરણ ૨૦

      21. 20-Chapter 20

નવલકથાનું પ્રકરણ ૨૧

      22. 21-Chapter 21

નવલકથાનું પ્રકરણ ૨૨

      23. 22-Chapter 22

નવલકથાનું પ્રકરણ ૨૩

      24. 23-Chapter 23

નવલકથાનું પ્રકરણ ૨૪

      25. 24-Chapter 24

નવલકથાનું પ્રકરણ ૨૫

      26. 25-Chapter 25

નવલકથાનું પ્રકરણ ૨૬

      27. 26-Chapter 26

નવલકથાનું પ્રકરણ ૨૭

      28. 27-Chapter 27

નવલકથાનું પ્રકરણ ૨૮

      29. 28-Chapter 28

નવલકથાનું પ્રકરણ ૨૯

      30. 29-Chapter 29

નવલકથાનું પ્રકરણ ૩૦

      31. 30-Chapter 30

નવલકથાનું પ્રકરણ ૩૧

      32. 31-Chapter 31

નવલકથાનું પ્રકરણ ૩૨

      33. 32-Chapter 32

નવલકથાનું પ્રકરણ ૩૩

      34. 33-Chapter 33

નવલકથાનું પ્રકરણ ૩૪

      35. 34-Chapter 34

નવલકથાનું પ્રકરણ ૩૫

      36. 35-Chapter 35

નવલકથાનું પ્રકરણ ૩૬

      37. 36-Chapter 36

નવલકથાનું પ્રકરણ ૩૭

      38. 37-Chapter 37

નવલકથાનું પ્રકરણ ૩૮

      39. 38-Chapter 38

ક્રમશ:

અક્ષરનાદ પર આ નવલકથા વાંચવા અહીં ક્લિક કરો..

11 thoughts on “આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે

 1. પ્રસ્તાવના અને પ્રકરણની ભાષા અને ધ્વનિ મુદ્રણ અદ્ભૂત છે.
  આગળના પ્રકરણો વાંચવાની અને સાભલવાની તીવ્ર ઝંખના છે.

  1. સુશ્રી અનિલા પટેલ, તમારા પ્રતિભાવ માટે આભાર. ધ્વનિ મુદ્રણ માટે સર્વ શ્રી અશ્વિન મહેતા, શ્રી ધૈવત જોશીપુરા તથા સુશ્રી અરુણા ચોકસીના અમે પણ કૃતજ્ઞ છીએ. પરંતુ આ કથા વાચિક તથા શ્રાવ્ય માધ્યમમાં પ્રસ્તુત કરવા માટે શ્રી જીજ્ઞેશ અધ્યારુનો આભાર માનીએ તેટલો ઓછો રહેવાનો.

  1. પ્રસ્તાવના અને પ્રસ્તુતી ખરે ખર અદભુત છે. આમ્રપાલી ની સત્ય ઘટના થી પણ આજના સાંપ્રત સમાજે દેવદાસી પ્રથાને જન્મ આપ્યો હશે, તે સમયે દેશ રાજા ઓના સામ્રાજ્ય ની અર્ધ સ્વતંત્રતા વાળો સમાજ હતો , તેથી આવી પ્રભાવિત આભા અને સૈંદર્ય નર્તકી વીરાંગના ઓ રાજ દરબારની શોભા, તેમના વિશિષ્ટ કૈશલ્યની મર્યાદા માં આગવુ આસન મેળવી શકતી હતી, વળી તે યુગમાં તથાગત ના અવતાર અને સૈમ્ય ,શાંત અને પ્રેમ થી સમાજ ને જીવન સત્ય નૂ અમૃત સમાજના ઊથ્થાન માટે આવ્યા, આ સુમેળે આમ્રપાલી ની આંતરિક ઝંખના ને દિવ્ય દ્ષ્ટીકોણ સાંપડ્યો. શું આજના બંગાળ અને વૃંદાવન દેવ દાસી માં કોઇ આમ્રપાલી પુનઃ જીવિત થશે? નિરાધાર , કુટુંબો તરછોડી દીધેલી કેટલી સુંદર બાળ વિધવા દેવ દાસી ની વ્યથા , કથા સમાજ , સરકાર જાણે છે? હેમામાલિની જેવી નૃત્યાંગના એ સહજ ભાવે ઉલ્લેખ કરી સુધારણા મા પહેલ કરી તો મિડીયા વાળા એ નકારાત્મકતા બખેડો કરતા સરકાર નિષ્ક્રિય બની ગઇ, શુ આ દેવદાસી સમાજ માં કોઇ આમ્રપાલી નહીં હોય જે તથા ગતની વાટ જોતી દહેલીજ કે ઝરોખે નહીં ઊભી હોય? નવલકથા ના જન્મ સામાજિક , રાજકિય અને લેખકની કલ્પના શક્તિ થી પાત્રો અને સંવાદો રચાય છે.કાલિદાસ અને કવિ જયદેવ જેવા શૃંગાર રસ ના મહાનાયક તો ક્યાક ઝવેરચંદ મેઘાણી અને ગુલશન નંદા ની પણ ઉત્કૃષ્ટ સાહિત્ય રસિકો નૈ મલી શક્યું છે પણ આ નવલકથા અને તેની અલૈકીક સાહિત્યની સાથે એક અતી શ્રેષ્ઠ સમાજ રચનો ઊદેશ પુરો પાડશે. અહીં સહજભાવે સ્વ. રાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન ની તથાગત ઉપર લખાયેલા એક પુસ્તક માં એક કાવ્ય રચના જે તેમના પત્ની રોહિણી પાસે ભિક્ષા માગવા ના સમય નો કાવ્યમય સંવાદ નૈ તમરી અદભુત શૈલીમાં મોતી ની જેમ પરોવી લેશો તો કથા વસ્તુ સાથે સોનામાં સુગંધ ભળે તે ભાવ થશે. સમગ્ર રીતે સાહિત્યમાં આમ્રપાલી નવો માઇલસ્ટોન સ્થાપીત કરશે. નમો નારાયણ.

   1. “આમ્રપાલી નગર વધુ થી જન સમ્રાગ્ની “, ગુજરાતી સાહિત્ય માં ઉત્તમ નવલકથા ના રૂપેરૂ સર્જન અંકીત થશે. જમદગ્ની અને રેણુકા ની કથા વ્યથા દરેક યુગમાં, સતયુગથી લઇ ને કલિયુગમાં જુદા જુદા રૂપ રંગ માં માનવ દેહ માં પ્રાણ અને પ્રક્રુતી ના સબંધે રહી છે, અને એટલે જ અત્રીરૂષી અને સતી અનસુયા,સીતા અને રામ,દ્રવપદી અને કર્ણ, રાજા ભરથરી અને પિંગળા, ના પાત્રો અને આ યુગમાં પણ પુરૂષ પ્રધાન સમાજ વ્યવસ્થા થી નારી ની વ્યથા ના પડઘા પાડતી ફિલ્મ ,” લજ્જા “, બની જેમાં રામાયણ અને મહાભારત થી અને યુગોથી નારી ના શોષણ પર ઊદભવતા પ્રનો ના ઉત્તર આપવા, સ્વયમ મરીયાદા પુરશોત્તમ રામ પણ સમર્થ નથી, તેનુ દ્રષ્ટાંત,” રામ તમે સિતા ની તોલે ન આવો ” ની કાવ્ય રચનામાં અને “, ભિક્ષા દે મૈયા પિંગળા “, ના કાવ્ય સંવાદ માં સમજાય છે. આમ્રપાલી ની નવલ કથા કદાચ સરસ્વતી ચંદ્ર નવલકથા થી વિધવા લગ્ન પ્રથા માં ક્રાન્તિ લાવી શકી, તેમ વૃંદાવન અને દરેક સમાજ માં સમાજ સુધારક તથાગત ની ભુમીકા કરશે તેવી સંભાવના.

 2. Very happy to read as well listen this creation of a story of a very powerful woman of Vaishali Ganatantra. Prastavana reveals your concept for creating this novel and raise interest of reading to its end. Audio presentation is very well done. It keeps one involved in the story.
  Congratulations Prakashbhai for this creation of ebook format & audio book format prior to its publication. Best wishes.

 3. Very nice creation. We enjoyed this story. Speaking truth it will gives us great pleasures and here smuth voice. We love your work keep doing. Thanks.

 4. Very nice naval Katha some base of trikaal sandhiya amrapali cractor is so give a some lesson to human big so nice audio verson

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *