Category: Sardar Chandulal Shah

પેનીલેસ સરદાર – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે

‘રણજીત મૂવીટોન’ અને પછીથી રણજીત સ્ટુડિઓના માલિક, બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહની રસપ્રદ અને ઉતારચડાવથી ભરપૂર જીવનકથા લેખક – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે સ્વર – અરુણા ચોકસી, ધૈવત જોશીપુરા, અશ્વિન મહેતા ધ્વનિમુદ્રણ – ઋષભ સ્ટુડિયો, ગોત્રી રોડ, વડોદરા Favorite

Read More