૫ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સર્જન માઇક્રોફિક્શન ગ્રુપના બીજા પુસ્તક માઇક્રોસર્જન – ૨ નું વિમોચન અમદાવાદ ખાતે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં થયું ત્યારે ગુજરાતી સાહિત્યના ત્રણ અમર પાત્રો,
ધૂમકેતુની વાર્તા પોસ્ટઑફિસનું અમર પાત્ર અલીડોસો,
ધ્રુવ ભટ્ટની ગીરગાથા અકૂપારની સાંસાઈ અને
રમણલાલ નિલકંઠના અમર સાક્ષર ભદ્રંભદ્ર
આ ત્રણેયના ‘સર્જન’ માટે લખાયેલા મોનોલોગ ગ્રુપ મિત્રો અનુક્રમે
દિવ્યેશ સોડવડિયા,
મીરા જોશી અને
સંજય ગુંદલાવકરે ભજવ્યા હતાંં.
આ પાત્રોને અવાજ આપ્યો હતો અનુક્રમે
શ્રી મેહુલ બુચ,
શ્રી હેમલ દવે અને
શ્રી હાર્દિક યાજ્ઞિકે..
એ જ ત્રણેય મોનોલોગના ઓડિયો અત્રે પ્રસ્તુત છે
૧. અલીડોસો (પોસ્ટઑફિસ – ધૂમકેતુ)
1. Alidoso Post Office
૨. સાંસાઈ (અકૂપાર – ધ્રુવ ભટ્ટ)
2. Sasai Dhruv Bhatt
૩. ભદ્રંભદ્ર (ભદ્રંભદ્ર – રમણભાઈ નીલકંઠ)
3. Bhadrambhadra Ramanbhai Nilkanth
Nice thanks for this and carry on more
And more.